Keywords: આ વર્ષે સ્વાતંત્ર દિન ૧૫મી ઓગસ્ટે પ્લાસ્ટિકથી બનેલા Flag નું વેચાણ થઈ શકશે નહીં. પ્લાસ્ટિકના ધ્વજ પર ટૂંક સમયમાં પ્રતિબંધ મુકાશે. છેલ્લા કેટલાક સમયથી પ્લાસ્ટિકના ધ્વજનું ચલણ ઝડપથી વધી રહ્યું છે અને ખાસ કરીને સ્વાતંત્ર દિનના સમારોહ બાદ પ્લાસ્ટિકના ધ્વજ વેરવિખેર પડેલા જોવા મળે છે અને લાંબા સમય સુધી તેનો નિકાલ થતો નથી. જેના કારણે ધ્વજનું અપમાન થાય છે અને તેથી પ્લાસ્ટિકના ધ્વજ પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે.http://www.vishvagujarat.com/15-august-possibility-of-a-ban-on-selling-of-plastic-flag/ |